
રાજસ્થાનના પાલી મારવાડની રહેવાસી ઉમ્મુલ ખેર બાળપણથી જ ‘ઓસ્ટીઓ જેનેસીસ’થી પીડીત વીકલાંગ હતી. તેમણે વીકલાંગતાને પોતાની તાકાત બનાવી, સફળતાની સીડી પર ચઢ્યા. તેમનો સંઘર્ષ વાંચીને તમે વીશ્વાસ નહીં કરી શકો કે કોઈનો ધ્યેય આટલો ઉંચો હોઈ શકે છે. મન હોય તો માળવે જવાય –ફીરોજ ખાન ‘મન હોય તો માળવે જવાય’ જેવી ઘણી કહેવતો દુનીયાની લગભગ […]
મન હોય તો માળવે જવાય
‘મન હોય તો માળવે જવાય’ પોસ્ટને આપના બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..